Good Morning Status in gujarati (new)

Good Morning Status in gujarati (new)




"પુસ્તક" ની જેમ "વ્યક્તિઓને" પણ વાંચતા શીખવું પડશે *સાહેબ... કારણ કે પુસ્તકો "જ્ઞાન" આપે છે અને વ્યક્તિઓ "અનુભવ".Good ℳorning  

Share on Whatsapp




લાગણી નામના વાકય મા કઈ તો 

ખાસ વાત છુપાયેલી છે  સાહેબ,બાકી ગોવધઁન ઉપાડનારો' કોઈ દિવસ 

સુદામા ના પગ ના ધોવત...!!  Good morning



આ વ્યક્તિત્વ અમસ્તું જ નથી નિખર્યુ સાહેબ,સમય,સંજોગ અને સમાજે ખુબ તબિયતથી ઘા માર્યા છેGood Morning



જીવનમાં તમે જેમ જેમ શીખતાં જશો  તેમ તેમ તમને ખબર પડશે કે તમે કેટલા અભણ છો..!

Good Morning





For More Status - go to https://gujju-status.blogspot.com/

Comments

Post a Comment